GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
NSSO ની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ બેરોજગારીની વિભાવના નથી ?

બેરોજગારીની વર્તમાન સાપ્તાહિક સ્થિતિ
બેરોજગારીની વર્તમાન દૈનિક સ્થિતિ
બેરોજગારીની વર્તમાન માસિક સ્થિતિ
સામાન્ય સ્થિતિ બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
શરૂઆતમાં પૃથ્વીના આંતરિક ભાગનું તાપમાન દર ___ ની ઊંડાઈ એ 1° C વધે છે.

32 મીટર
132 મીટર
165 મીટર
65 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગ્રીનપીસ સાઉથ ઈસ્ટ એશીયાના તાજેતરના અહેવાલ અનુસાર ગયા વર્ષે PM 2.5 હવા પ્રદૂષણના કારણે દિલ્હીમાં આશરે ___ લોકોએ જીવ ગુમાવ્યો.

44,000
54,000
34,000
24,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___

વાસ્તવિક GDP અને નોમીનલ GDP
વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન
નોમીનલ GDP અને વાસ્તવિક GDP
નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. 1024 ગીગાબાઈટ – 1 ટેરાબાઈટ
2. 1024 પેટાબાઈટ – 1 એક્ઝાબાઈટ
3. 1024 એક્ઝાબાઈટ – 1 ઝેટાબાઈટ
4. 1024 ઝેટાબાઈટ – 1 જીઓપ્બાઈટ

માત્ર 1
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈન્ડીયન સાઈન લેન્ગ્વેજ ડિક્ષનરીની ત્રીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરશે.
II. નવી આવૃત્તિ રોજીંદા વપરાશના 10,000 શબ્દોનું બનેલું હશે.
III. તે શૈક્ષણિક, કાયદાકીય, મેડીકલ, ટેકનીકલ, વહીવટી અને કૃષિ લગતા શબ્દોનો પણ તેની અંદર સમાવેશ કરશે.

ફક્ત I અને III
ફક્ત II અને III
I, II અને III
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP