સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? ચીકુ મકાઈ કેળા જામફળ ચીકુ મકાઈ કેળા જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ? ગરમ પાણી ગરમ કોફી ઠંડુ પાણી કઈ નહીં ગરમ પાણી ગરમ કોફી ઠંડુ પાણી કઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? સમય પ્રકાશ તીવ્રતા અંતર પ્રકાશની શક્તિ સમય પ્રકાશ તીવ્રતા અંતર પ્રકાશની શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? આર્ગોન કલોરીન કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન આર્ગોન કલોરીન કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ? ઘનીકરણ ડીપોઝીશન બાષ્પીભવન ઉર્ધ્વીકરણ ઘનીકરણ ડીપોઝીશન બાષ્પીભવન ઉર્ધ્વીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP