Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) OCR નું પુરૂ નામ ... એક પણ નહીં ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન ઓલ કેરેક્ટર રેકગ્નીસન ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન એક પણ નહીં ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન ઓલ કેરેક્ટર રેકગ્નીસન ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ? બેસીલસ એન્થ્રેસીસ ટયુબરકલ બેસીલસ હિપેટાઈટીસ ઈ કોલાઈ બેસીલસ એન્થ્રેસીસ ટયુબરકલ બેસીલસ હિપેટાઈટીસ ઈ કોલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - ચાંપાનેર કચ્છ પાટણ અમદાબાદ ચાંપાનેર કચ્છ પાટણ અમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ભારતનો સંત્રી’ એટલે શું ? કચ્છનો અખાત હિંદ મહાસાગર હિમાલય પર્વત અરવલ્લી પર્વત કચ્છનો અખાત હિંદ મહાસાગર હિમાલય પર્વત અરવલ્લી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાન : દિવાલ : દેશ : ? સરહદ સમુદ્ર સૈન્ય રાજ્ય સરહદ સમુદ્ર સૈન્ય રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ? બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP