કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ODIમાં 200 રન કરનારો પાંચમો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા શુભમન ગિલ ઈશાન કિશાન સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા શુભમન ગિલ ઈશાન કિશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2023 બેડમિન્ટન ઈવેન્ટ ક્યા શહેરમાં યોજાઈ ? મુંબઈ પટના દિલ્હી બેંગલુરુ મુંબઈ પટના દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ' યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય રેલવે મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય રેલવે મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ? મેઘાલય ત્રિપુરા મણિપુર આપેલ તમામ મેઘાલય ત્રિપુરા મણિપુર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. આપેલ બંને એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેગ્રોવની ખેતી પર કેટલા ટકા GST લગાડવામાં આવ્યો છે ? 8% 18% 28% 5% 8% 18% 28% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP