કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (ODR) અંગે રિપોર્ટ જાહેર થયો આ રિપોર્ટ માટેની પેનલના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. વિનય પી.સહસ્ત્રબુદ્ધે વી.વિજયસાંઈ રેડ્ડી અર્જનકુમાર સીકરી પીપી ચૌધરી ડૉ. વિનય પી.સહસ્ત્રબુદ્ધે વી.વિજયસાંઈ રેડ્ડી અર્જનકુમાર સીકરી પીપી ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MARG 155-BRનો વિકાસ પુણે સ્થિત ભારતીય મલ્ટિનેશનલ કંપની ભારત ફોર્જ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની તર્જ પર સ્વદેશી નિર્મિત મલ્ટી-ટેરેન-આર્ટિલરી ગન (MARG 155)-BRનું અનાવરણ કરવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MARG 155-BRનો વિકાસ પુણે સ્થિત ભારતીય મલ્ટિનેશનલ કંપની ભારત ફોર્જ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની તર્જ પર સ્વદેશી નિર્મિત મલ્ટી-ટેરેન-આર્ટિલરી ગન (MARG 155)-BRનું અનાવરણ કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું સ્વદેશી સ્ટીલ્ધ ડેસ્ટ્રોયર મોરમુગાઓનું સમુદ્રી પરીક્ષણ આરંભાયુ છે, જેનો વિકાસ પ્રોજેક્ટ ___ અંતર્ગત કરાયો છે. પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25 પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ પૈકી એક પણ નહીં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી. આપેલ બંને તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પાવર સપ્લાય કાર્યક્ષમતામાં સુધારો કરવા ક્યા રાજયને વર્લ્ડ બેંક દ્વારા 135 મિલિયન ડોલરનું ઋણ આપવામાં આવ્યું છે ? પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર તેલંગાણા ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP