સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી.

જાહેરાત અને પારદર્શિતા
કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા
બોર્ડની જવાબદારી
શેરધારકોની સમાન સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે એક કંપનીના પા.સ. માં રોકડ / બેંકની બાકી ₹ 60,000 છે. નવી કંપની એ બધી જ વાસ્તવિક મિલકત લીધી છે અને ₹ 10 નો એક એવા 40000 ઈ.શેર 10% પ્રીમિયમે બહાર પાડેલા જે ભરપાઈ થયા હતા. અને ખરીદકિંમત પેટે વેચનારને ₹ 10 નો એક એવા 20000 ઈ.શેર 10% પ્રીમિયમે આપેલા હતા. વિસર્જન ખર્ચ પેટે ₹ 9000 ચૂકવેલા. નવી કંપની ના પા.સ. માં શરૂની બેંક સિલક કેટલી હોય ?

₹ 2,41,000
₹ 2,81,000
₹ 3,81,000
₹ 2,51,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યુગપત સમીકરણની પદ્ધતિ ___

કારખાના પરોક્ષ ખર્ચ ફાળવણીની પદ્ધતિ
સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ
વહીવટી ખર્ચની ઉત્પાદન ખાતે ફાળવણીની પદ્ધતિ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય.

લોન
અતિરિક્ત ઉપાડ
અંડરરાઇટીંગ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP