GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
તાજેતરમાં ગુજરાત સરકારે બીન અનામત વર્ગના લોકો માટે જાહેર કરેલ યોજનાઓ હેઠળ વિદેશ અભ્યાસ માટે કેટલી રકમની લોન મળવાપાત્ર થાય છે ?

₹ 10 લાખ
₹ 15 લાખ
₹ 20 લાખ
₹ 5 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

યશ અને માનસી
હાર્દ અને યશ
શ્રેયા, માનસી અને હાર્દ
શ્રેયા, યશ અને માનસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
બાળકોમાં કુપોષણની સમીક્ષા માટેના ત્રણ અગત્યના માપદંડ કયા છે ?

વજન, ઉંચાઈ અને B.M.I.
વજન, ઉંચાઈ અને B.M.R
વજન, ઉંચાઈ અને રસી મૂકાવુ
તાવ, શરદી અને ઝાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP