કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ યોજના માટે લોકપાલ એપ (Ombudsperson App) લૉન્ચ કરવામાં આવી ? એક પણ નહીં મનરેગા PM આવાસ યોજના PM POSHAN એક પણ નહીં મનરેગા PM આવાસ યોજના PM POSHAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 7 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ - 2022-23માં કેન-બેતવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આપેલ તમામ આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) DefExpo 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? બેંગલુરુ લખનઉ ગાંધીનગર પુણે બેંગલુરુ લખનઉ ગાંધીનગર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનું વાસ્તવિક નામ શું હતું ? અલોકેશ લેહરી પ્રણવ લહેરી રિતેશ લહેરી અક્ષય લહેરી અલોકેશ લેહરી પ્રણવ લહેરી રિતેશ લહેરી અક્ષય લહેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોઠ ઉત્સવ મનાવાયો ? મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર ચંદીગઢ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP