Talati Practice MCQ Part - 2
નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ?

સુઈસિની
રાઉફ
ઝૌરા
વિધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ?

ચાંદીપુર
થુમ્બા
શ્રી હરિકોટા
પોખરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

ઉજ્જૈન
વારંગલ
કર્ણાવતી
કુંતલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP