GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ?

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
માહિતી ડિજિટલ સ્વરૂપમાં વિતરિત થતી હોવાને કારણે

ઉત્તરદાયિત્વ વધશે
અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે
કાર્યક્ષમતા વધશે
પારદર્શિતા વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
“યોગક્ષેમ વહામ્યહમ્'' કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

સ્ટેટ બેંક
રિઝર્વ બેંક
પ્રસાર ભારતી
ભારતીય જીવન વીમા નિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP