ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ? કોચીન જામનગર દહેજ હલ્દીયા કોચીન જામનગર દહેજ હલ્દીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરત ડાંગ દાહોદ પંચમહાલ સુરત ડાંગ દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? સુરત અલંગ માંડવી ઓખા સુરત અલંગ માંડવી ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. મહીસાગર તાપી સાબરમતી નર્મદા મહીસાગર તાપી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? દસક્રોઈ ચરોતર ખાખરીયા ટપ્પા કાનમ દસક્રોઈ ચરોતર ખાખરીયા ટપ્પા કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP