ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમત (original Jurisdiction) અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 131 130 132 129 131 130 132 129 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે ? 06 થી 14 વર્ષ 01 થી 10 વર્ષ 10 થી 12 વર્ષ 07 થી 18 વર્ષ 06 થી 14 વર્ષ 01 થી 10 વર્ષ 10 થી 12 વર્ષ 07 થી 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સિનિયર સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે ? જર્મની રશિયા આયર્લેન્ડ અમેરિકા જર્મની રશિયા આયર્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? ચૂંટણી કમિશ્નરશ્રી માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ચૂંટણી કમિશ્નરશ્રી માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP