Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ?

હિમાચલ પ્રદેશ, ગુજરાત
ગુજરાત, તમિલનાડુ
ગુજરાત, આંધ્રપ્રદેશ
ગુજરાત, અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ઢાઈ દિન કા ઝોપડા'નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?

ઈલ્ત્તુતમિશ
કુતુબુદ્દીન ઐબક
શેરશાહ સૂરી
મહમદ તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP