એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) π અને 22/7 માં___ π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π અને 22/7 બંને સંમેય સંખ્યા છે. π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π અને 22/7 બંને સંમેય સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રોહન એક કામ 5 મિનિટમાં પુરુ કરે છે તો તેનો કામનો દર ___ કામ/સેકન્ડ થાય 5/1 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ 300 કામ/સેકન્ડ 1/5 કામ/સેકન્ડ 5/1 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ 300 કામ/સેકન્ડ 1/5 કામ/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે ? નાનાલાલ જયંતી દલાલ શામળ સુરેશ દલાલ નાનાલાલ જયંતી દલાલ શામળ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સુલપાણેશ્વર' શબ્દની સાચી જોડણી લખો. શૂલપાણેશ્વર શુલપાણેસ્વર શુલપણેશ્વર શુલપાણેશ્વર શૂલપાણેશ્વર શુલપાણેસ્વર શુલપણેશ્વર શુલપાણેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___ મૂડી નફો અતિ-મૂડીકરણ અલ્પ-મૂડીકરણ પાણીયુક્ત મૂડી મૂડી નફો અતિ-મૂડીકરણ અલ્પ-મૂડીકરણ પાણીયુક્ત મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) None of them did this ___ ? could they ? did they ? can they ? should they ? could they ? did they ? can they ? should they ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP