GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ? ભાસ્કરાચાર્ય વરાહમિહિર બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય વરાહમિહિર બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ___ એટલે જહાજ પર માલ ચઢાવવા માટેની પરવાનગી. બિલ ઓફ લેડિંગ શિપિંગ ઓર્ડર કાર્ટિંગ ઓર્ડર કપ્તાન કે સાથીની રસીદ બિલ ઓફ લેડિંગ શિપિંગ ઓર્ડર કાર્ટિંગ ઓર્ડર કપ્તાન કે સાથીની રસીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઓડિટિંગના કાર્ય દરમ્યાન ધંધાના માલિક દ્વારા થયેલ રૂ. 1 કરોડ કે તેથી વધુ રકમની છેતરપિંડી ઓડિટરના ધ્યાને આવે, તો આ બાબતની જાણ ઓડિટરે કોને કરવી ફરજિયાત છે ? સેબીને મધ્યસ્થ સરકાર શેરહોલ્ડરોને આપેલ પૈકી કોઈ પણ નહીં સેબીને મધ્યસ્થ સરકાર શેરહોલ્ડરોને આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તિજોરી બિલો (Treasury Bills)ના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું નથી ? તે શૂન્ય કૂપન બોન્ડ છે. તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે. તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે. આપેલ તમામ તે શૂન્ય કૂપન બોન્ડ છે. તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે. તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી આવકવેરા કાયદાનો મૂળ સ્રોત કયો છે ? કોર્ટે આપેલ ચુકાદાઓ આવકવેરા ધારો 1961 આવકવેરા નિયમો 1962 CBDT દ્વારા બહાર પાડેલ પરિપત્રો/જાહેરનામું કોર્ટે આપેલ ચુકાદાઓ આવકવેરા ધારો 1961 આવકવેરા નિયમો 1962 CBDT દ્વારા બહાર પાડેલ પરિપત્રો/જાહેરનામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો એકમ બળનો એક્મ છે ? ન્યૂટન પાસ્કલ હટર્ઝ જૂલ ન્યૂટન પાસ્કલ હટર્ઝ જૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP