GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો.

ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર
આપેલ તમામ
જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening)
કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
શાસકો - મુખ્ય સ્વાયત રાજ્યો

સાદાત ખાન - મૈસૂર
સવાઈ જય સિંહ - આંબેર
મુર્શીદ કુલી ખાન - બંગાળ
આસફ જા નિઝામ ઉલ-મુલ્ક - હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ નીચે પડી જતો નથી. આમ થવાનું કારણ એ છે કે પૃથ્વીનું આકર્ષણ ___

તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે.
ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે.
આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી.
તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ઉન્નત ઊર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન (National Mission for Enhanced Energy Efficiency (NMEEE)) એ ___ સાથે સંલગ્ન છે.

આપેલ પૈકી કોઈ નહીં
પરમાણુ ઊર્જા પ્લાન્ટ
ઉત્પાદક ઉદ્યોગો
ઉષ્મા ઊર્જા પ્લાન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP