GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. P * Q એટલે P એ Q ના પિતા છે. P - Q એટલે P એ Q ની બહેન છે. P + Q એટલે P એ Q ની માતા છે. P # Q એટલે P એ Q નો ભાઈ છે. B + D* M # N માં M એ B સાથે કયા સંબંધથી જોડાયેલો છે ?
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સભા મોકૂફીની દરખાસ્ત બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1.તે એક અસાધારણ પ્રક્રિયા છે કે જે લોકસભાની સામાન્ય કાર્ય પ્રણાલીથી અલગ છે. 2. તેનો મુખ્ય હેતુ એ જાહેર મહત્વની બાબત પર તાત્કાલિક ગૃહનું ધ્યાન દોરવા માટેનો છે. 3. તે રાજ્યસભાને પણ લાગુ પડે છે. 4. તેને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીયોટ (Siyot) ગુફાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. સીયોટ ગુફાઓનો કાટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઉલ્લેખ થાય છે. 2. આ ગુફાઓ એ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલી ખડક કાપવાળી (Rock cut) પાંચ ગુફાઓ છે. 3. મુખ્ય ગુફા પૂર્વાભિમુખ ગર્ભગૃહ પરસાળ (ambulatory) તથા અંતરાલ ખંડો (space divisions) ધરાવે છે જે પ્રથમ કે બીજી સદીના શૈવ મંદિરનું સૂચન કરે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.