ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? રણજીતસિંહ ગાયકવાડ રણજિતરામ વાવાભાઇ ગાંધીજી કનૈયાલાલ મુનશી રણજીતસિંહ ગાયકવાડ રણજિતરામ વાવાભાઇ ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? પ્રેમલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દલપતરામ રણજિતરામ મહેતા પ્રેમાનંદ કવિ દયારામ કવિ દલપતરામ રણજિતરામ મહેતા પ્રેમાનંદ કવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. નર્મદાશંકર શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર દલપતરામ શેઠ નર્મદાશંકર શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર દલપતરામ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પિનાકપાણિ ઉપનામ કોનું છે ? સુરેશ દલાલ હરીશંકર દવે હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ સુરેશ દલાલ હરીશંકર દવે હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP