Gujarat Police Constable Practice MCQ
પાંચ મિત્રો P, Q, R, S અને T માંથી દરેક 100 ગુણની એક પરીક્ષામાં અસમાન ગુણ મેળવે છે. S ફક્ત T કરતાં વધુ ગુણ મેળવે છે. ફક્ત એક જ વ્યક્તિ Q થી વધુ ગુણ મેળવે છે. જેણે સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા તેને 87 ગુણ મળ્યા છે. R એ P કરતાં ઓછા ગુણ મેળવે છે. S એ Q કરતાં 23 ગુણ ઓછા મેળવેલ છે.
સૌથી ઓછા ગુણ માં પરીક્ષામાં ત્રીજા ક્રમે કોણ છે?

Gujarat Police Constable Practice MCQ
ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

ચોરીમાં ભયનું તત્ત્વ હોતું નથી.
ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબ્જામાં હોવી જરૂરી છે.
ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે અને ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સ્થાન કેટલામું છે ?

194024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
192024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
198024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
196024 ચો. કિ.મી.અને છઠ્ઠુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જોડકાં જોડો.
(1) ભોજા ભગત
(2) ધીરો
(3) વલ્લભ ભટ્ટ
(4) દયારામ
(A) કાફી
(B) ચાબખા
(C) ગરબી
(D) ગરબા

1-D, 2-C, 3-B, 4-A
1-D, 2-B, 3-A, 4-C
1-B, 2-A, 3-D, 4-C
1-A, 2-B, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP