Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? શિક્ષણ અનાજ સબસિડી પૂર રાહત ગેસ સબસિડી શિક્ષણ અનાજ સબસિડી પૂર રાહત ગેસ સબસિડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂઢિપ્રયોગ નો અર્થ લખો : “કાળ ચડવો' ગુસ્સો આવવો કાળા થવું આનંદ થવો ભૂખ લાગવી ગુસ્સો આવવો કાળા થવું આનંદ થવો ભૂખ લાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈધ વેરી.' સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો:'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; લોક ઉચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.' શિખરિેણી અનુષ્ટુપ ચોપાઈ દોહરો શિખરિેણી અનુષ્ટુપ ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP