વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ત્રીસ અંતર્ગોળ (Parabolic) ડીશ સાથેનું ધ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (The Giant Metrewave Radio Telescope) ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે ? નારાયણગાંવ પુના મૈસુર કોડાઇકેનાલ, તમિલનાડુ બેંગલોર નારાયણગાંવ પુના મૈસુર કોડાઇકેનાલ, તમિલનાડુ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS નું પુરૂ નામ શું છે ? Indian Regional Navy Satellite System Indian Remot Navigation Satellite System Indian Rational Navy Satellite System Indian Regional Navigation Satellite System Indian Regional Navy Satellite System Indian Remot Navigation Satellite System Indian Rational Navy Satellite System Indian Regional Navigation Satellite System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શકિતવાળી મીડિયાનું ઉદાહરણ જણાવો. ટેલિવિઝન ફાઈલ ફોલ્ડર પુસ્તક ચોપાનિયું ટેલિવિઝન ફાઈલ ફોલ્ડર પુસ્તક ચોપાનિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘સત્યભાભાસૈટ''નો મૂળ ઉદ્દેશ શું છે ? બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી, ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો ઓઝોન સ્તરની દેખરેખ રાખવી બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી, ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો ઓઝોન સ્તરની દેખરેખ રાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ છે ? બચેન્દ્રી પાલ કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ આમાંથી કોઈ પણ નહીં બચેન્દ્રી પાલ કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ આમાંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લૉન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ? ASLV GSLV Mark III GSLV PSLV ASLV GSLV Mark III GSLV PSLV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP