ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS)કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ? મહારાષ્ટ્ર ગોવા ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાર્લ સર્પદોષની વિધિમાં કયું સ્થળ જાણીતું છે ? બાલારામ સિદ્ધપુર વડનગર ચાણોદ બાલારામ સિદ્ધપુર વડનગર ચાણોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ? મોરારજી દેસાઈ મહાત્મા ગાંધી સરદાર પટેલ શામળદાસ ગાંધી મોરારજી દેસાઈ મહાત્મા ગાંધી સરદાર પટેલ શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં જંગલ ખાતાના વડા ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસનું મુખ્ય મથક કયાં આવેલું છે ? વલસાડ ગાંધીનગર વડોદરા જુનાગઢ વલસાડ ગાંધીનગર વડોદરા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? રોજડી રંગપુર લોથલ ધોળાવીરા રોજડી રંગપુર લોથલ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? બન્ની (કચ્છ) ગારિયાધર (ભાવનગર) સુરેન્દ્રનગર ગોંડલ (રાજકોટ) બન્ની (કચ્છ) ગારિયાધર (ભાવનગર) સુરેન્દ્રનગર ગોંડલ (રાજકોટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP