સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PERDA) નું મુખ્ય મથક ક્યાં છે ? મુંબઈ અમદાવાદ ભોપાલ નવી દિલ્હી મુંબઈ અમદાવાદ ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે ? ઓછું વેતન ઓછી પડતર ઓછું વેતન વધુ સંતોષ વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ ઓછું વેતન વધુ નફો ઓછું વેતન ઓછી પડતર ઓછું વેતન વધુ સંતોષ વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ ઓછું વેતન વધુ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) The old man ___ on the bed and rested for a while. layed lain lay laid layed lain lay laid ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વસિયતનામા હેઠળ કે બક્ષિસમાં મળેલ મિલ્કત વેચવાથી થતા લાંબાગાળાની મૂડી નફાની ગણત્રી માટે ચોખ્ખી વેચાણ કિંમતમાંથી ___ બાદ મળશે. મૂળ માલિકે જે વર્ષ દરમ્યાન માલિકી હક્ક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષની વ્યાજબી બજાર કિંમતની સૂચક આંકના આધારે સુધારેલી પડતર મળેલ રોકડ મૂળ માલિકે જે વર્ષ દરમ્યાન માલિકી હક્ક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષની વ્યાજબી બજાર કિંમતની સૂચક આંકના આધારે સુધારેલી પડતર મળેલ રોકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઈ-મેઈલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ? ડોમેઈન નેમ સર્વિસ નેમ હોસ્ટ નેમ મેઈલ નેમ ડોમેઈન નેમ સર્વિસ નેમ હોસ્ટ નેમ મેઈલ નેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સાચી જોડણી મેળવો.1) ભાવી અવલોકન2) માહિતી પ્રેષણ3) મેનેજરની પસંદગી4) કામગીરીનું પ્રમાણ નક્કી કરવું a. અંકુશ b. આયોજન c. નેતૃત્વd. કર્મચારી વ્યવસ્થા 1-a, 2-c, 3-d, 4-b 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-b, 3-d, 4-c 1-b, 2-c, 3-d, 4-a 1-a, 2-c, 3-d, 4-b 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-b, 3-d, 4-c 1-b, 2-c, 3-d, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP