કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ?

જાપાન
બાંગ્લાદેશ
શ્રીલંકા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારત સરકારે ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું ?

ડૉ.કિરીટ પરિખ
ડૉ.નિકુલ શાહ
ડૉ.પ્રદિપ મિશ્રા
ડૉ.પ્રદિપ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકાથોન’ પ્રોગ્રામ શરૂ કર્યો ?

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP