સામાન્ય વિજ્ઞાન (General Science) PFA નું પૂરું નામ શું છે ? પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એકટ પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એકટ પ્રીવેન્શન ઓફ ફૂડએડલ્ટ્રેશન એકટ પરમીટેડ ફુડ એડીટીવ્સ એકટ પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એકટ પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એકટ પ્રીવેન્શન ઓફ ફૂડએડલ્ટ્રેશન એકટ પરમીટેડ ફુડ એડીટીવ્સ એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘનમીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય ? 1000000000 100000 1000000 1000 1000000000 100000 1000000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ? સ્ટાર્ચ કાર્બન ડાયોક્સાઇડ પાણી સૂર્યપ્રકાશ સ્ટાર્ચ કાર્બન ડાયોક્સાઇડ પાણી સૂર્યપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? કલોરિન હાઈડ્રોજન ઓક્સિજન લિથિયમ કલોરિન હાઈડ્રોજન ઓક્સિજન લિથિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે ? HNO2 CI2 HO2 CO2 HNO2 CI2 HO2 CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ? સાયકોકેનાઈન ઝેન્થોફિલ કેરોટીનોઈડસ કલોરોફિલ સાયકોકેનાઈન ઝેન્થોફિલ કેરોટીનોઈડસ કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP