સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 7.0 14.0 8.0 7.0 14.0 8.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે. વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા પાણીમાં અવાજ માપવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા પાણીમાં અવાજ માપવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેકના સુશોભન માટે ___ વપરાય છે. આઈસીંગ સુગર દાણાદાર ખાંડ સુગર શીરપ ખાંડના ચોસલાં આઈસીંગ સુગર દાણાદાર ખાંડ સુગર શીરપ ખાંડના ચોસલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? કોપર કેલ્શિયમ આયર્ન સોડિયમ કોપર કેલ્શિયમ આયર્ન સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકો બરફ કોને કહે છે ? ડિસ્ટિલ વોટર આઈસોકસાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઘન કાર્બોડાયોક્સાઈડ ડિસ્ટિલ વોટર આઈસોકસાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઘન કાર્બોડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'એડીસ' મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે ? મેલેરિયા ટાઈફોઈડ ડેન્ગ્યુ હાથીપગો મેલેરિયા ટાઈફોઈડ ડેન્ગ્યુ હાથીપગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP