કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો, ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગો માટે ___ રૂપિયાની PL યોજનાને મંજૂરી આપી છે ? 51,058 39,058 26,058 41,058 51,058 39,058 26,058 41,058 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) જુડીમા (Judima) વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. આપેલ તમામ જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. આપેલ તમામ જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ? કલ્પેશ એચ.વંદારા દીપકકુમાર પૂજા સુસાન ધોમસ ડૉ.પ્રીતમસિંહ કલ્પેશ એચ.વંદારા દીપકકુમાર પૂજા સુસાન ધોમસ ડૉ.પ્રીતમસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCOની રચના ક્યારે થઈ હતી ? 26 એપ્રિલ, 1996 15 જૂન, 2001 26 એપ્રિલ, 2001 15 જૂન, 1996 26 એપ્રિલ, 1996 15 જૂન, 2001 26 એપ્રિલ, 2001 15 જૂન, 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? હાઈ જમ્પ શૂટિંગ ટેનિસ ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ ટેનિસ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી મનીષ નરવાલ કયા રાજ્યના ખેલાડી છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP