Talati Practice MCQ Part - 7 Please select the right option for the following : Can make both ends meet. earn enough work hand control affairs Manage the business earn enough work hand control affairs Manage the business ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ? આપેલ પૈકી એક પણ નહીં નિભાવની અભાવની સમભાવની આપેલ પૈકી એક પણ નહીં નિભાવની અભાવની સમભાવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 (5/2)X - 7 માં ચલનો ઘાતાક ___ છે. 7 1 5 5/2 7 1 5 5/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે. સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો. સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબોચરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 72% 82% 42% 62% 72% 82% 42% 62% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગેણિયું શબ્દ માટે ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ? ખૂંધ નીકળેલો બદળ શંકર ભગવાનનો પોઠિયો ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ ખૂંધ નીકળેલો બદળ શંકર ભગવાનનો પોઠિયો ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP