કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત બિલમાં કાપ મૂકવા માટે કેન્દ્ર સરકારે ___ વર્ષમાં PLI યોજના શરૂ કરી હતી. 2020 2018 2019 2016 2020 2018 2019 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ? 15 નવેમ્બર 5 ઓકટોબર 5 સપ્ટેમ્બર 15 ડિસેમ્બર 15 નવેમ્બર 5 ઓકટોબર 5 સપ્ટેમ્બર 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ AC001 નામક ઈલેક્ટ્રિક વાહનો માટે સ્વદેશી ચાર્જ૨ વિકસાવ્યું છે ? IISc બેંગલુરુ SAC ARAI IIT ખડગપુર IISc બેંગલુરુ SAC ARAI IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પ્રોગ્રામ શરૂ કર્યો ? મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ તેલંગાણા મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે 'SIMEX- 2021' અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું ? 29મી 28મી 27મી 30મી 29મી 28મી 27મી 30મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં BRICS Summitની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રી વ્લાદિમીર પુતિન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી સિરિલ રામાફોસા શ્રી શી જિનપિંગ શ્રી વ્લાદિમીર પુતિન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી સિરિલ રામાફોસા શ્રી શી જિનપિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP