કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું.
આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળેથી ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું ?

નવી દિલ્હી
ગાંધીનગર
મુંબઈ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP