કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસેલ કર્ણકલતા બરુઆ ક્યાથી કમિશન કરવામાં આવી ?

કોચી
વિશાખાપટનમ
જામનગર
કોલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
HSN કોડ શું છે ?

મોનોલિથ્સને ઉકેલવા માટેના કોડની વ્યવસ્થા
વિશ્વભરના માલ-સામાન વર્ગીકરણ માટેની વ્યવસ્થા
દરેક દેશોને કમ્યુનિકેશન માટે અપાતો કોડ
વિશ્વની સ્થાપત્ય શૈલીને વર્ગીકૃત કરતી વ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP