કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 14મો 10મો 17મો 20મો 14મો 10મો 17મો 20મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આદિ પેરુક્કુ 2023 મહોત્સવ ક્યા રાજ્યમાં મનાવાય છે ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ કર્યું ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી ISROના રોકેટનો કાટમાળ મળી આવ્યો ? જાપાન કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 3જી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્ટ્રક્ચરલ ઈન્ટેગ્રિટી (ICONS) 2023 ક્યા રાજ્યમાં યોજાઈ હતી ? મહારાષ્ટ્ર કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે મનાવાય છે ? 9 ઑગસ્ટ 8 ઑગસ્ટ 11 ઑગસ્ટ 10 ઑગસ્ટ 9 ઑગસ્ટ 8 ઑગસ્ટ 11 ઑગસ્ટ 10 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP