કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તેલંગાણા ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન તેલંગાણા ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? નેપાળ ભૂટાન ભારત ચીન નેપાળ ભૂટાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF)ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2012 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2009 વર્ષ 2012 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ? નિર્વનિકરણ ઓઝોન સ્તર સંરક્ષણ સમુદ્ર સંરક્ષણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નિર્વનિકરણ ઓઝોન સ્તર સંરક્ષણ સમુદ્ર સંરક્ષણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સિંગલ ક્રિસ્ટલ બ્લેડ ટેકનોલોજી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ IIT, ભુવનેશ્વર DRDO HAL IISc બેંગલુરુ IIT, ભુવનેશ્વર DRDO HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? IIT દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IISc બેંગલુરુ IIT ખડગપુર IIT દિલ્હી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IISc બેંગલુરુ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP