કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ? વાંસી-બોરસી (નવસારી) પારડી (વલસાડ) માંડવી (સુરત) તળાજા (ભાવનગર) વાંસી-બોરસી (નવસારી) પારડી (વલસાડ) માંડવી (સુરત) તળાજા (ભાવનગર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સંસ્થાનવાદી ભારતના સંદર્ભમાં શાહ નવાઝ ખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરૂબક્ષસિંહ ધિલ્લોનને શેના માટે યાદ કરવામાં આવે છે ? 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશમાં મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાઈએંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? માડાગાસ્કર નેપાળ દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ માડાગાસ્કર નેપાળ દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્કૂલ હેલ્થ કિલનિક્સનું ઉદ્ઘાટન કર્યું ? મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ નવી દિલ્હી મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ જળ દિવસ ક્યારે મનાવાય છે ? 10 માર્ચ 25 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 10 માર્ચ 25 માર્ચ 22 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપના ક્યા કરાશે ? જામનગર મહેસાણા સુરત અમદાવાદ જામનગર મહેસાણા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP