કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં PM મેગા ઈન્ટેગ્રેટેડ ટેક્સટાઈલ રીજન એન્ડ અપેરલ પાર્ક (PM MITRA પાર્ક)નું ઉદ્ઘાટન કરાયું ? પુણે થાણે નાગપુર અમરાવતી પુણે થાણે નાગપુર અમરાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે આયુષ્માન ભવ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાના પ્રોફેસર થલપ્પિલ પ્રદીપને 15મા ઈન્ટરનેશનલ એની એવોર્ડમાં એડવાન્સ્ડ એન્વાયર્નમેન્ટલ સોલ્યુશન્સ એવોર્ડથી સન્માનિત કરાયા ? IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા સંગઠને સાત વર્ષના અંતરાલ બાદ ‘ઓઝોન-UV બુલેટિન’ જારી કર્યું ? WMO IUCN WHO UNICEF WMO IUCN WHO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતનો પ્રથમ વેદિક થીમ પાર્ક ક્યા શરૂ કરવામાં આવ્યો ? નોઈડા ઝાંસી પુણે ફૈઝાબાદ નોઈડા ઝાંસી પુણે ફૈઝાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ? એન્જેલા મર્કેલ માર્ક રુટ જસ્ટિન ટુડ્રો ઈમેન્યુએલ મેક્રોન એન્જેલા મર્કેલ માર્ક રુટ જસ્ટિન ટુડ્રો ઈમેન્યુએલ મેક્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP