Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યને પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
ઉ.પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ માણા ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ?

અરુણાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
સિક્કિમ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે અર્બન કૂલિંગ પ્રોગ્રામના અમલીકરણ માટે UNEP સાથે કરાર કર્યા ?

ગુજરાત
બિહાર
હિમાચલ પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP