કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશિપ મેળો (PMNAM)નું આયોજન કર્યું હતું ? કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય એકપણ નહીં કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય એકપણ નહીં કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટ : સેલિબ્રેટિંગ ડાયવર્સિટી' ક્યા રાજ્યમાં યોજાયો ? ગોવા મહારાષ્ટ્ર કેરળ ત્રિપુરા ગોવા મહારાષ્ટ્ર કેરળ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા દેશે બેલારુસ લશ્કરી એરફિલ્ડમાં સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ? તાજિકિસ્તાન નોર્વે રશિયા વનુઆતુ તાજિકિસ્તાન નોર્વે રશિયા વનુઆતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિરિયમ દ્વારા ‘ઓન ટાઈમ પરફોર્મન્સ રિવ્યૂ 2021 એરલાઈન્સ એન્ડ એરપોર્ટ્સ' રિપોર્ટમાં મોટા એરપોર્ટની વૈશ્વિક સ્તરે 8મો ક્રમ મેળવ્યો ? પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન હાઈડ્રોજન વિકાસ અને અંડર સી કેબલ કનેક્ટિવિટી અંગે સમજૂતી કરી ? UAE અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા UAE અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતી એરટેલ ક્યા શહેરમાં હાઈપરસ્કેલ ડેટા સેન્ટર સ્થાપવા માટે રૂ.2000 કરોડનું રોકાણ કરી રહી છે ? નાગપુર હૈદરાબાદ જયપુર વિશાખાપટ્ટનમ નાગપુર હૈદરાબાદ જયપુર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP