Gujarat Police Constable Practice MCQ Part - 3
POSLC કયા વહીવટશાસ્ત્રીની દેન છે ?

પર્સી મકેકબીન
ફ્રુટઝ અને ઓ'ડોનલ
સ્ટીફન રોલિન્સ
હર્સે લલેન્ચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કયાં આવેલ છે ?

અમદાવાદ
વડોદરા
વલ્લભ વિદ્યાનગર
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી -

આપેલ પૈકી એક પણ નહીં
વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી.
વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે.
વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

અવેગ્રાડો ધારણા
બર્નોલી પ્રમેય
વેગમાન સંરક્ષણ
ઉર્જા સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 ની કલમ - 477 (એ) હેઠળ હિસાબો ખોટા બનાવવા અંગેના ગુનામાં કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

આઠ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
આપેલ પૈકી એક પણ નહીં
સાત વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
પાંચ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સહઆરોપીને કેવા પ્રકારના ગુનામાં માફી આપી શકાશે ?

સાત વર્ષ સુધીની કેદ
કોઇપણ ગુનામાં
મુત્યુદંડ ના ગુના માટે
જન્મટીપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP