Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ? ઑગસ્ટ દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો સિમલા દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો સિમલા દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ક્લાસમાં જે પ્રથમ આવી છે તે હોશિયાર છોકરી છે.' - વિશેષણ શોધો. આવી હોશિયાર ક્લાસમાં છે આવી હોશિયાર ક્લાસમાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : સજા, લાગ, વર્ષા, રાઈ સજા, લાગ, રાઈ, વર્ષા રાઈ, વર્ષા, લાગ, સજા સજા, રાઈ, વર્ષા, લાગ રાઈ, લાગ, વર્ષા, સજા સજા, લાગ, રાઈ, વર્ષા રાઈ, વર્ષા, લાગ, સજા સજા, રાઈ, વર્ષા, લાગ રાઈ, લાગ, વર્ષા, સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગિની ગુણાંક કયા હેતુ માટે છે ? શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા આવકનું વિતરણ જાણવા સાક્ષરતા દર જાણવા ગરીબીનું પ્રમાણ જાણવા શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા આવકનું વિતરણ જાણવા સાક્ષરતા દર જાણવા ગરીબીનું પ્રમાણ જાણવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે ? વાણી સ્વાતંત્ર્યતાના સમાનતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના સંપત્તિના વાણી સ્વાતંત્ર્યતાના સમાનતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના સંપત્તિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 1, 2, 4 1, 3, 4 2, 3, 4 1, 2, 3 1, 2, 4 1, 3, 4 2, 3, 4 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP