સામાન્ય વિજ્ઞાન (General Science) કેટલા PPM સુધીનું પાણી આદર્શ ગણાય ? 50 100 200 500 50 100 200 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ? હોમી ભાભા સી. વી. રામન જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય હોમી ભાભા સી. વી. રામન જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકશે ? 0° થી 100° સે. 0° થી 100° ફે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. 0° થી 100° સે. 0° થી 100° ફે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખુબ જરૂરી છે ? કેલ્શિયમ કોબાલ્ટ ટંગસ્ટન ઝરકોનિયમ કેલ્શિયમ કોબાલ્ટ ટંગસ્ટન ઝરકોનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? માટી ઓક્સિજન પાણી રાખ માટી ઓક્સિજન પાણી રાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? નિસ્યંદન ઊર્ધ્વપાતન ગાળણ નિતારણ નિસ્યંદન ઊર્ધ્વપાતન ગાળણ નિતારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP