કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'PRAGATI'નું પૂરું નામ જણાવો ? Pro-Active Government and Timely Implementation Pro-Active Government and Time Investigation Pro-Active Governance and Time to time Investigation Pro-Active Governance and Timely Implementation Pro-Active Government and Timely Implementation Pro-Active Government and Time Investigation Pro-Active Governance and Time to time Investigation Pro-Active Governance and Timely Implementation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કેટલા ટકા વ્યાજે ફેસ્ટીવલ એડવાન્સ તરીકે રૂ. 10,000 આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? બે ટકા છ ટકા ચાર ટકા વગર વ્યાજે બે ટકા છ ટકા ચાર ટકા વગર વ્યાજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિશ્વની કઈ બેંક ટ્વિ્ટર પર 10 લાખ ફોલોઅર્સ ધરાવનારી દુનિયાની પ્રથમ કેન્દ્રીય બેંક બની છે ? શાંઘાઈ બેંક, ચીન ફેડરલ રિઝર્વ, અમેરિકા RBI, ભારત યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ શાંઘાઈ બેંક, ચીન ફેડરલ રિઝર્વ, અમેરિકા RBI, ભારત યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ ગ્વાલિયરના મહારાણી રાજમાતા વિજયરાજે સિંધિયાની સ્મૃતિમાં કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો લૉન્ચ કર્યો ? 150 રૂ. 200 રૂ. 50 રૂ. 100 રૂ. 150 રૂ. 200 રૂ. 50 રૂ. 100 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1.ISROએ PSLV-C49 લૉન્ચ વેહિકલની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-01 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. 2.આ PSLVનું 49મું મિશન હતું. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો. માત્ર -1 1,2 એ પણ નહીં માત્ર -2 માત્ર -1 1,2 એ પણ નહીં માત્ર -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ગ્રાહક દિવસ' 2020ની થીમ જણાવો? The sustainable customer during COVID-19 The sustainable consumer during COVID-19 The sustainable consumer The sustainable customer The sustainable customer during COVID-19 The sustainable consumer during COVID-19 The sustainable consumer The sustainable customer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP