Talati Practice MCQ Part - 6
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

150
250
240
260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ?

પૂર્ણા
અંબિકા
દમણગંગા
કોલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

અડધો થઈ જાય
કોઈ ફરક ન પડે
વધી જાય
ઘટી જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો

ખોટા પુરવાર થવુ
ખોટું કામ કરવુ
ખોટી વાત ઉડાડવી
લાયકાત ગુમાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

ચંદ્રશેખર આઝાદ
લાલા લજપતરાય
ગોવિંદ ગુરુ
બિરસા મુંડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP