કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ? બાંગ્લાદેશ સેશેલ્સ મોરેશિયસ થાઈલેંડ બાંગ્લાદેશ સેશેલ્સ મોરેશિયસ થાઈલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ પંચમહાલ તાપી ભાવનગર પાટણ પંચમહાલ તાપી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ? 18 12 14 8 18 12 14 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? અર્વાચિંતનમ્ પારિજાતનો પરિસંવાદ ખુલ્લા બારણે ટકોરા સ્ટેકટ્રોમીટર અર્વાચિંતનમ્ પારિજાતનો પરિસંવાદ ખુલ્લા બારણે ટકોરા સ્ટેકટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ઈન્ડોનેશિયા સિંગાપુર વિયેતનામ ચીન ઈન્ડોનેશિયા સિંગાપુર વિયેતનામ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ખોદકામ દરમિયાન ઈજિપ્તનો આશરે 3 ગ્રામ સોનાનો સિક્કો મળી આવ્યો ? લોથલ આટકોટ વડનગર પબુમઠ લોથલ આટકોટ વડનગર પબુમઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP