વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કયા વિજ્ઞાનીએ પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીને રોકેટને સર્વ પ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું ?

ટી.એચ. માઈમેન
એડવિન એલ્ડ્રિન
ઓપન હાઈમેર
રોબર્ટ એચ. ગોડાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઇન્ફર્મેશન ટેક્નોલોજીની રાજધાની ગણાતું "સિલિકોન વેલી" સ્થળ-સંકુલ ક્યા આવેલું છે ?

ન્યૂયોર્ક પાસે
સાન ફ્રાન્સિસ્કો પાસે
શિકાગો પાસે
ન્યુજર્સી પાસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP