વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રોકેટયાન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ
ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ
ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે ?

ચાર્લ્સ ડ્યુક
એલન બીન
નીલ આર્મસ્ટ્રોંગ
એડગર મિશેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'અસ્ત્ર' વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
અસ્ત્ર સુપરસોનિક મિસાઈલ છે.
તેમાં BVRAAM(Beyond Visual Range Air to Air Missile) ટેકનોલોજી જોડેલી છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
LIGO શું છે ?

ગુરુત્વતરંગોની ભાળ મેળવી રહેલી અમેરિકામાં સ્થિત પ્રયોગશાળા છે.
રમતગમતના સાધનો બનાવતી એક બહુરાષ્ટ્રીય કંપની
યુનોની વિશેષ સંસ્થા કે જે સિરિયા ઈરાકના વિસ્થાપિતો માટે કાર્ય કરે છે.
ગોલ્ડ પાર્ટિકલ પર સંશોધન કરતી વૈજ્ઞાનિક સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ડિસેમ્બર, 2016માં બંગાળના અખાતમાં Indra Navy 2016 નું નૌસેનાનું અભ્યાસ અભિયાન યોજવામાં આવેલ હતું તેમાં કેટલા દેશ જોડાયેલ હતા ?

ચાર
પાંચ
બે
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP