વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV C 34 એ નવો વિક્રમ સ્થાપ્યો. શા માટે ? સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'નિસારગ્રુના' શું છે ? આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'આરોગ્ય મંજરી' પુસ્તકની રચના કોના દ્વારા થઈ હતી ? નાગાર્જુન પતંજલિ વાગ્ભટ્ટ ચરક નાગાર્જુન પતંજલિ વાગ્ભટ્ટ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાયોમાસ ઊર્જાનો 2022 સુધીનો લક્ષ્ય કેટલો છે ? 15 GW 10 GW 25 GW 20 GW 15 GW 10 GW 25 GW 20 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપી પરિયોજનામાં નીચેના પૈકી ક્યા દેશ જોડાયેલ નથી ?i) ઓમાનii) અફઘાનિસ્તાન iii) તુર્કિસ્તાન iv) તૂર્કમેનિસ્તાન i & iii iii & iv ii & iv i & ii i & iii iii & iv ii & iv i & ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં વપરાશ માટે પરમાણું શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે ? ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ આર્મી સ્ટાફના વડા અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ સ્ટૅટિજીક ફોર્સ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ આર્મી સ્ટાફના વડા અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ સ્ટૅટિજીક ફોર્સ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP