કમ્પ્યુટર (Computer)
___ ચીપ એ પેરેલલ ડેટાને સિરીયલ ડેટામાં રૂપાંતર કરે છે .
કમ્પ્યુટર (Computer)
"CPU comprises of Control memory and ___ unit." ખાલી જગ્યા પૂરો.
કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરમાં Word માં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
કમ્પ્યુટર (Computer)
ઘણી વ્યકિતઓ પોતાના શોખ અને રસના વિષયો અંગે વિચારો વ્યકત કરવા માટે વ્યકિતગત વેબસાઈટસ ધરાવતા હોય છે તે કયા નામથી જાણીતું છે ?