યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "PURA" યોજના / વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું ? એ.પી.જે. અબ્દુલ કલામ એ.વી. વાજપાઈ મનમોહનસિંહ પ્રણવ મુખર્જી એ.પી.જે. અબ્દુલ કલામ એ.વી. વાજપાઈ મનમોહનસિંહ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) IGNSY યોજનાના લાભાર્થી કોણ છે ? કિશોરીઓ સગર્ભા માતા આપેલ પૈકી કોઈ નહીં ધાત્રી યાત્રા કિશોરીઓ સગર્ભા માતા આપેલ પૈકી કોઈ નહીં ધાત્રી યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ? 5115 1551 5151 1515 5115 1551 5151 1515 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ કયા સ્થળેથી કર્યો ? ધાનપુર તાલુકો સંજેલી તાલુકો ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો ધાનપુર તાલુકો સંજેલી તાલુકો ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) RTEના કાયદા હેઠળ શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલો નક્કી કરવામાં આવેલ છે ? 1:20 1:45 1:30 1:50 1:20 1:45 1:30 1:50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે ___ આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે. ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે. આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે. ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP