કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં જોગિન્દર વોર મેમોરિયલ તરીકે ઓળખાતા ભારતીય સૈન્યના યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરાયું ?

આસામ
અરુણાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે 'નર્ચરીંગ નેબરહૂડ ચેલેન્જ' ની શરૂઆત કરી ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
માહિતી અને પ્રસારણ મંત્રાલય
આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય
ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં યુનેસ્કો દ્વારા કયા દેશની હોકર સંસ્કૃતિનો માનવતાની અમૃર્ત સાંસ્કૃતિક વિરાસતની પ્રતિનિધિ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ?

સિંગાપુર
ફિલીપાઇન્સ
ઈન્ડોનેશિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP