કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્વાડ (QUAD)ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ડિજિટલ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) લૉન્ચ કર્યું, જેના માધ્યમથી 1000 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રખાયું છે ? એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. TPG ગ્રોથ કેપિટલ લિ. એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. TPG ગ્રોથ કેપિટલ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? પુલવામા પૂંચ બારામુલ્લા પહેલગામ પુલવામા પૂંચ બારામુલ્લા પહેલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 141 130 122 181 141 130 122 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે ભારતના કયા રાજ્યના પ્રસિધ્ધ બોકસર છે ? મણિપુર મેઘાલય ત્રિપુરા આસામ મણિપુર મેઘાલય ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ? કાપડ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP